સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી જુના સાપ્તાહિક, પખવાડીક, મંથલી, પબ્લીકેશન્સ. |
---|
ઉપયોગી મેગેજી્નરોજગાર સમાચાર અંકગુજરાત પાક્ષીક અંકCurrent Affairs / EventsGPSC Class 1 & 2 SyllabusPI Syllabus |
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી જુના સાપ્તાહિક, પખવાડીક, મંથલી, પબ્લીકેશન્સ. |
---|
ઉપયોગી મેગેજી્નરોજગાર સમાચાર અંકગુજરાત પાક્ષીક અંકCurrent Affairs / EventsGPSC Class 1 & 2 SyllabusPI Syllabus |
About what you may need Read |
---|
સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવી જોઇએ તેમજ વાંચન સામગ્રીમાં શું શું સમાવેશ કરવું જોઇએ તે બાબતે અત્રે યોગ્ય માર્ગદર્શન આપવામાં અાવેલ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની સામાન્ય સમજકોઇ પણ વિભાગ ખાતા કે હોદાની સામાન્ય જ્ઞાનની પરીક્ષા લેવામાં આવતી હોય છે ત્યારે મોટા ભાગે તે પરીક્ષાઓના અભ્યાસક્રમ એક સમાન હોય છે. અને પરીક્ષાર્થી પાસેથી જે તે પરીક્ષાના અભ્યાસક્રમમાં જણાવેલ વિષયના ફકત સામાન્ય જ્ઞાનની અપેક્ષા રાખવામાં આવતી હોય છે નહિં કે જેે તે વિષયના ખુબજ ઉંંડા અભ્યાસની. જુુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સામાન્ય જ્ઞાનના પેપર માટે આપવામાં આવતું અભ્યાસક્રમ સામાન્ય રીતે તમામ પ્રકારની પરીક્ષાઓ માટે કોમન હોય છે. સામાન્ય રીતે ધોરણ ૧ર પાસ અને સ્નાતક (ગ્રેજયુુએટ) ની લાયકાત પર સ્પર્ધાત્મક પરીક્ષાા લેવામાં આવે છે ઘણી વખતે એવું બને છેે કે, પરીક્ષા આપનાર ઉમેદવાર દ્વારા જે તે વિષયનું ખુબજ ગહન અભ્યાસ કરવામાં આવ્યું હોય અને પરીક્ષા વખતે તે વિષય ને લગતા પ્રશ્નો ખુબજ સહેલા પ્ર્રકારના પુછાયા હોય જે બાબતે પરીક્ષાની તૈયારી વખતે ઉમેદવાર દ્વારા લક્ષ ના અપાયું હોય. જુદા જુદા ખાતાની જુદી જુદી પરીક્ષાઓ માટે કોમન રીડીંગકોઇ પણ ખાતા કે હોદાની સામાન્ય જ્ઞાનની પરીક્ષા માટે નીચે જણાવેલ પુસ્તકો/અભ્યાસક્રમનું રીડીંગ સૌ પ્રથમ અને મુખ્ય રીડીંગ મટીરીયલ તરીકે કરવું જોઇએ કારણ કે આવી પરીક્ષામાં પુછવામાં આવતા પ્રશ્નોના વિષયો જેવાકે સમાન્ય વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, ભુગોળ, બંધારણ, સાહિત્ય, લોક કલા વારસો, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, પ્રાણી-પક્ષી જગત, વાતાવરણ, વ્યક્તિ વિશેષ વિગેરેને તેમાંથી મળી રહે છે.
Development Continue.... |