| અનુક્રમ | પ્રશ્ન અથવા મહિતી ધરાવતું વાકય | જવાબ જો પ્રશ્ન હોય તો |
|---|---|---|
| કબ્બડી વર્લ્ડ કપ - ૨૦૧૬ કયા દેશમાં રમવામાં આવેલ. | અમદાવાદ-ભારત | |
| કબ્બડી વર્લ્ડ કપ - ૨૦૧૬માં ભારતીય ટીમના કેપ્પ્ટન કોણ હતા. | અનુપકુમાર | |
| કબ્બડી વર્લ્ડ કપ - ૨૦૧૬ કયા દેશે જીત્યું. | ભારત | |
| કબ્બડી વર્લ્ડ કપ - ૨૦૧૬ | ભારત | |
| ભારતીય ચલણની કઇ નોટને ચલણમાંથી રદ કરવામાં આવેલ છે | પ૦૦ અને ૧૦૦૦ રૂપીયાની નોટને | |
| ભારતીય ચલણ પ૦૦ અને ૧૦૦૦ રૂપીયાની નોટને રદ કરતી જાહેરાત કઇ તારીખે કરવામાં આવી હતી. | તા. ૮ નવેમ્બર ર૦૧૬ |