આ વિભાગમાં રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારના જુદા જુદા ડીપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવતી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંભવિત અથવા નિશ્ચીત તારીખ સાથેનું ટાઇમ ટેબલ આપવામાં આવેલ છે જેની વિગતવાર માહિતી જોવા માટે નીચે આપેલ લીન્ક પર કલીક કરો જેથી નવા પેજ પર વિગતવાર માહિત જોવા મળશે. આપેલ તાારીખમાં ફેરફાર જે તે વિભાગ દ્વારા કરી શકે છે જે ધ્યાને રાખવું.
|
સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રીલીમ, મેઇન્સ, વિગેરેમાં ઉતીર્ણ થયા પછી રૂબરૂ મૌખિક ઇન્ટર્વયુમાં બોલાવવામાં આવે છે. તો આ મૌખિક ઇન્ટરવ્યુમાં સફળ થવા માટે કઇ કઇ જીણામાં જીણી બાબતો નું ઉમેદવારે ધ્યાન રાખવું જોઇએ તે સબંધે જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમારા અનુભવ પ્રમાણે યોગ્ય ટીપ્સ આપવામાં આવેલ છે. આશા રાખીએ કે જે આપને ઉપયોગી થશે.
|
કેન્દ્ર તથા રાજયની જુદા જુદા ભરતી બોર્ડની વેબસાઇટની લીંક આપવામાં આવેલ છે. જેના પર કલીક કરવાથી જે તે વિભાગની વેબસાઇટ પર જવાશે જયાંથી જુદી જુદી ભરતી પરીક્ષાની જાહેરાત, ફોર્મ ભરવાની સગવડ, પરિમણામ વિગેરે માહિતી મળશે. તે સિવાય પરીક્ષા તથા જનરલ નોલેજ માટે ઉપયોગી થાય તેવી વેબસાઇટ્સ ની પણ લીન્ક આપવામાં આવેલ છે. સુુચનાઃ આપવામાં આવેલ વેબ લીન્ક પેજ પરની વેબસાઇટસ્ ની નિયમીત વિઝીટ કરવા વિનંતી.
|
આ વિભાગમાં જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછવામાં આવતા સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો, વિષય પ્રમાણે ના પ્રશ્નો તથા સંગઠીત કરવામાં આવેલ પ્રશ્નો વિવિધ રીતે સંકલીત કરવામાં આવેલ છે. જેનાથી યોગ્ય માર્ગદર્શન મળી શકશે, તેમજ સમયાંતરે આ વિભાગમાં મુકવામાં આવેલ પ્રશ્નો તથા અન્ય માહિતી અપડેટ કરતા રહેવામાં આવે છે. મુખ્યત્વે લેવામાં આવતી પરીક્ષાઓને ખાસ ધ્યાને લેવામાં આવેલ છે તે સિવાય પણ કયારેક લેવામાં આવતી પરીક્ષાને લગતી યોગ્ય માહિતી પણ મળી રહે તેવા પ્રયાસ કરેલ છે.
|
આ વિભાગમાં શૈક્ષણિક બાબતોનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટેની માહિતી મુકવામાં આવેલ છે. જુદા જુદા શિક્ષણ બોર્ડ, ધોરણ ૧૦ પછી, ધોરણ ૧ર પછી શું શું કોર્ષ, ડીગ્રી હોય છે તેના વિષેની માહિતી, એન્જીનીયરીંગ વિભાગની માહિતી, મેડીકલ વિભાગની માહિતી, જુદી જુદી પ્રવેશ પરીક્ષા વિશેની માહિતી, શૈક્ષણિક સંસ્થાઓ કોલેજો યુનીવર્સીટી વિશેની માહિતી, કોમ્પ્યુટર કોર્ષ વિશેની માહિતી, જુદી જુદી સંસ્થાઓમાં એડમીશનના ધોરણો વિશેની માહિતી વિગેરે માહિતી આપવામાં આવેલ છે. વિગતવાર જોવા માટે લીન્ક પર કલીક કરો.
|
આ વિભાગમાં જુદા જુદા ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કેવી રીતે કરવી, શું પ્લાનીંગ કરવું, રીડીંગ મટીરીયલ કયાંથી કેવું મેળવવું, કેટલી તૈયારી કરવી, શું શું બાબતોનું ધ્યાન રાખવું, જુદા જુદા મેગેઝીન વાંચવા વિગેરે બાબતોનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવેલ છે. જેની વિગતવાર માહિતી મેળવવા માટે નીચે આપેલ લીન્ક પર કલીક કરવાથી મળી શકશે.
|