ધોરણ ૧૦ તથા ૧ર પછી શું ? |
---|
ઉપરોકત તમામ બાબતો વિશે તથા તે સિવાય અન્ય ખુબજ ઘણી ઉપયોગી માહીતી નીચે જણાવેલ કારકીર્દી વિશેષાંક... લીન્ક પર કલીક કરવાથી ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવે છે તે ગુજરાત રોજગાર સમાચાર કારકીર્દી માર્ગદર્શન વિશેષાંક નામની માહિતી પુસ્તીકા પીડીએફ ફાઇલ ઓપન થશે જેને તમે તમારા કોમ્પ્યુટર કે મોબાઇલમાં સેવ પણ કરી શકો છો. આશા છે કે આ માહિતી પુસ્તીકા ખુબજ ઉપયોગી નિવડશે. કારકીર્દી વિશેષાંંક - 2025કારકીર્દી વિશેષાંંક - 2023કારકીર્દી વિશેષાંંક - 2022કારકીર્દી વિશેષાંંક - 2020કારકીર્દી વિશેષાંંક -2018કારકીર્દી વિશેષાંંક -2017કારકીર્દી વિશેષાંંક -2016 |