Anjana Yuva Information Portal

ગુજરાત ગાંણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ - ૩ (Guroup - A તથા Group - B ) ની સંયુકત સ્પરધાત્મક પરીક્ષા , જાહેરાત ક્રમાંક - ર૧ર / ર૦ર૩-ર૪
(Gujarat Subordinate Services Class III (GroupA and Group-B) (Combined Competitive Examination)


Latest Update ... વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ગૃપ- B ની મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ. તા. 08/05/2024 | CLICK Here



Update ... મોકૂૂફ રાખવામાં આવેલ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત તા. 04/05/2024 | CLICK Here


Update ... મોકૂૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમની જાહેરાત તા. 30/04/2024 | CLICK Here


Update ... તા. ૦૧-૦૪-ર૦ર૪ થી શરૂ થયેલ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાયક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેછે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાયમક્રમ યથાવત રાખવામાં આવેલ છે. 19/04/2024 | CLICK Here


ગુજરાત ગાંણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ - ૩ (Guroup - A તથા Group - B ) ની સંયુકત સ્પરધાત્મક પરીક્ષા , જાહેરાત ક્રમાંક - ર૧ર / ર૦ર૩-ર૪ વિગતવાર જોવા માટે નીચેની લીંક પર કલીક કરો

જાહેરાત


ગુજરાત ગાંણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક - ર૧ર / ર૦ર૩-ર૪ સબંધિત અન્ય સુચનાઓ / અપડેટ જોવા માટે નીચે જણાવેલ લીંન્ક વિઝીટ કરો ( તેમજ મંડળની ઓફિસીયલ વેબસાઇટ જોતાં રહેવું


ફી ભરવા અંગે ની વિગતવાર સુચનાઓ જોવા માટે નીચેની લીન્ક પર કલીક કરો

ફી અંગે સુચનાઓ


મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ ગુજરાત ગૌણ સેવા વર્ગ - ૩ ( ગુપ - એ અને ગૃપ - બી ) સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા નિયમો - ર૦ર૩ જોવા માટે નીચેની લીન્ક પર કલીક કરો

પરીક્ષા નિયમો - ર૦ર૩


મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ( પ્રાથમિક પરીક્ષા) માટેનો વિગતવાર અભ્યાસક્રમ / સીલેબસ જોવા નીચેની લીન્ક પર કલીક કરો

ગૃપ A & B સીલેબસ


મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ-B) ની મુખ્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો વિગતવાર અભ્યાસક્રમ / સીલેબસ જોવા નીચેની લીન્ક પર કલીક કરો

ગૃપ B મુખ્ય પરીક્ષા સીલેબસ


મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ( પ્રાથમિક પરીક્ષા) માટે છેલ્લા એક વર્ષમાં નિવૃત્ત થનાર તેવા સૈનિકો માટે અરજી કરવા અંગેની અગત્યની સુચના જોવા માટે નીચીની લીન્ક પર કલીક કરો

માજી સૈનિક બાબતે સુચના


મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ( પ્રાથમિક પરીક્ષા) માટે પરીક્ષા ફી માં આવતા પ્રોબ્લેમ અંગેની અગત્યની સુચના જોવા નીચેની લીન્ક કલીક કરો

ફી ભરવા અંગે


ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાહેરાત અન્વયે જગ્યાઓમાં થયેલ સુધારા અંગેની જાહેરાત જોવા નીચેની લીન્ક પર કલીક કરો

જાહેરાતની જગ્યાઓમાં સુધારો અંગે


જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪,વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) અંતર્ગત ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની મુદતમાં વધારો કરવા અંગેની અગત્યની જાહેરાત જોવા નીચેની લીન્ક પર કલીક કરો

ફી ભરવા મુદત


જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪,વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) અંતર્ગત જગ્યાઓમાં વધારો કરવા અંગેની અગત્યની જાહેરાત જોવા નીચેની લીન્ક પર કલીક કરો.

જગ્યાઓમાં વધારો


જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪ અંતર્ગત લઘુત્તમ લાયકી ધોરણ અંગેની સ્પષ્ટતા બાબતે અગત્યની સૂચના જોવા માટે નીચેની લીન્ક પર કલીક કરો

લઘુતમ લાયકી ધોરણ


જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત પ્રથમ તબક્કાની પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જોવા માટે નીચેની લીન્ક પર કલીક કરો

પ્રથમ પરીક્ષા કાર્યક્રમ


જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪ અંતર્ગત અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે પ્રતિકૂળ હોય તે તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબતે સુચના માટે નીચેની લિંક પર ક્લિક કરો.

પ્રથમ પરીક્ષા તારીખ બદલવા માટે


જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩૨૪ ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B ) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ઓનલાઇન ફી ભરવા અંગેની અગત્યની જાહેરાત

ઓનલાઇન ફી ભરવા અંગે


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ - ૩ (Guroup - A તથા Group - B ) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા , જાહેરાત ક્રમાંક - ર૧ર / ર૦ર૩-ર૪

જાહેરાત ક્રમાંકઃ 212/2023-24 કુલ જગ્યા - 5554

ઓન લાઇન અરજી સ્વિકારવાનો સમય તારીખ તા. 04/01/2024 ના કલાક 14/00 થી તા. 31/01/2024 ના કલાક 23/59 સુધી.

ઓન લાઇન અરજી કરવાની વેબ લીન્ક https://ojas.gujarat.gov.in અહિ કલીક કરો....

આ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પ્રીલીમ પરીક્ષાની તા. 01/04/2024 થી 08/05/2024 દરમ્યાન પ્રતિ દિન જુદી જુદી શીફટ મુજબ

પરીક્ષા પધ્ધતી - - CBRT (Computer Based Response Test)

કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ :- તા.૨૭/૦૩/૨૦૨૪ ના રોજ ૧૪:૦૦ કલાકથી તા. ૩૧/૦૩/ર૦ર૪ રાત્રીના કલાક ર૩/પ૯ વાગ્યા સુધી

તા. ૩૧/૦૩/ર૦ર૪ રાત્રીના કલાક ર૩/પ૯ વાગ્યા પછી કોલ લેટર ડાઉનલોડ કરવાની લીન્ક સમાપ્ત થઇ જશે તો આ સમયગાળામાં પોતાના કોલ લેટર અને અન્ય સુચનાઓ હોય તો ડાઉનલોડ કરી પ્રીન્ટ કઢાવી લેવી.

મુખ્ય લેખિત પરીક્ષા સંભવિત તા. ...

મુખ્ય લેખિત પરીક્ષાનું પરીણામ સંભવિત ----


પરીક્ષાની પધ્ધતી જાણવા આ વેબપેજ પર જાહેરાત લીન્ક આપવામાં આવેલ છે ત્યાંથી PDF ફાઇલ સેવ પણ કરી શકાશે. તેમ છતાં વાંચવામાં સરળતા રહે તે માટે અત્રે નીચે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત આધારિત નીચે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે. સંપુર્ણ માહિતી માટે મુખ્ય જાહેરાત અવશ્ય જોવી તથા ભરતી બોર્ડની વેબ સાઇટ અવાર નવાર જોતા રહેવું

જાહેરાત મુજબ પરીક્ષાનું માળખું


2. પ્રથમ પરીક્ષા ( પ્રીલીમ )

અનુક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્ન પેેેપરનું નામ (વિષય) સમય કુલ ફાળવેલ ગુણ
  હેતુલક્ષી (MCQ) સામાન્ય અભ્યાસ ૧ કલાક ૧૦૦

પ્રાથમિક પરીક્ષા કુલ ૧૦૦ ગુણ ની કુલ ૧૦૦ પ્રશ્નો એક એક ગુણના પુછાશે. જે માટે સીલેબસ મુજબ ટોપીકવાઇઝ પરીક્ષાનું માળખું નીચે મુુજબ રહેશે.-
અનુક્રમ PART / સીલેબસ મુજબ ટોપીક ક્રમ સીલેબસ મુજબ ટોપીક કન્ટેન્ટ કુલ પ્રશ્ન કુલ ગુણ પરીક્ષા માધ્યમ ભાષા
 
PART-A
Reasoning 40 Marks
1 Problems on Ages
40
40
ગુજરાતી
  2 Venn Diagram
  3 Visual reasoning
  4 Blood relation
  4 Arithmetic reasoning
  4 Data interpretation (charts, graphs, tables)
  4 Data sufficiency
 
PART-B
Quantitative Aptitude 30 Marks
1 Number Systems
30
30
ગુજરાતી
  2 Simplification and Algebra
  3 Arithmetic and Geometric Progression
  4 Average
  5 Percentage
  6 Profit-Loss
  7 Ration and Proportion
  8 Partnership
  9 Time and Work
  10 Time, Speed and Distance
  11 Work, Wages and chain rule
 
PART-C
English 15 Marks
1 Tenses, Voices
15
15
English
  2 Narration (Direct-Indirect)
  3 Use of Articles and Determiners,
  4 adverbs, noun, pronoun, verbs
  5 Use of prepositions
  6 Use of Phrasal Verbs
  7 Transformations of sentences
  8 One word substitution
  9 Synonyms / Antonyms
  10 Comprehension (To assess comprehension, interpretation and inference skills)
  11 Jumbled words and sentences
  12 Translation from English to Guajarati
 
PART-D
ગુજરાતી 15 Marks
1 રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ
15
15
ગુજરાતી
  2 કહેવતોનો અર્થ
  3 સમાસનો વિગ્રહ અને તેની ઓળખ
  4 સમાનાર્થી શબ્દો / વિરુધ્ધાર્થી શબ્દો
  5 શબ્દ સમૂૂહમાટે એક શબ્દ
  6 વાક્ય પરિવર્તન
  7 સંધિ જોડો કે છોડો
  8 જોડણી શુધ્ધિ
  9 લેખન શુધ્ધિ / ભાષા શુધ્ધિ
  10 ગધ સમીક્ષા
  11 અર્થગ્રહણ
  12 ગુજરાતી - અંગ્રેજી ભાષાંતર
  • ઉપર મુજબના પ્રકારના પ્રશ્નોનું સમાવેશ થશે.

  • દરેક સાચા જવાબનું એક માર્ક છે અને દરેક ખોટા જવાબ માટે ૦.રપ નેગેટીવ ગુણ રહશે

  • Part - A, B અને D નું પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશ જયારે Part - C નું માધ્યમ અંગ્રેજી રહેશે.

  • પ્રાથમિક કસોટી ફકત સક્રીનીંગ ટેસ્ટ માટે છે, પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવલે ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહી.

  • પ્રથમ તબ્બકાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૮-૦૫-૨૦૨૩ના જાહેરનામા મુજબ ગૃપ-A માટે વર્ણનાત્મક જયારે ગૃપ-B માટે MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પધ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો જાહેરાતમાં જણાવેલ Appendix-G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-H મુજબ રહેશે.

  • લઘુતમ લાયકી ધોરણ - પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગણુ નું ન્યુનતમ ગુણવતા ધોરણ ૪૦ ટકા રાખવામાં આવેલ છે. ઉમેદવારે પત્યેક તબ્બકાની પરીક્ષામાં લઘુતમ લાયકી ગુણવતાનું ધોરણ ૪૦ ટકા માર્કસ નિયત કરવામાં આવલે છે. તેમાં કોઇપણ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્કસ કરતાંખઓછું ન્યુનતમ ગુણવતા ધોરણ (Qualifying Standard) કોઇપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહિ.

  • પસંદગી યાદી તૈયાર કરવાની પધ્ધતિ:-

    • ઉમેદવારોએ પ્રથમ તબ્બકા ની પ્રીલીમીનરી પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે ગૃપ - A અને ગૃપ - B માટેની મુખ્ય પરીક્ષા માટેના લાયક ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરી પ્રસિધ્ધ કરવામાં આવશે. ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના સાત ગણા ઉમદેવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવશે.

    • મંડળ દ્વારા બીજા તબ્બકાની મુખ્ય પરીક્ષાના અંતે મેળવેલ ગુણ, લઘુતમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે ગૃપ - A અને ગૃપ - B માટે અલગ અલગ આખરી પસંદગી યાદી તૈયાર કરી પ્રસિધ્ધ કરવામાં આવશે. તેમજ જે ઉમેદવારો એ મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહેલ પરંતુ પસંદગી યાદીમાં સ્થાન મેળવી શકેલ નથી તેવા અસફળ ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.

    • આ જાહેરાતમાં અલગ-અલગ સંવર્ગની સંયુકત જાહેરાત આપવામાં આવેલ હોવાથી સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઇઓ અનુસાર પ્રતિક્ષા યાદી (વેઇટીંગ લીસ્ટ) બનાવવામાં આવશે નહી.


3. મુખ્ય પરીક્ષા નું માળખું

Appendix - G:

(Rule 6(2),7,14(3))

The Scheme and Subjects of Main Examination for the Posts termed as Group-A in Rule 6 shall consist of the following Papers:

અનુક્રમ પ્રશ્નપત્ર નંબર પ્રશ્નપત્રનું નામ ગુણ સમય ગાળો
 
I
ગુજરાતી ભાષા કૌશલ્ય
૧૦૦
૩ કલાક
 
II
અંગ્રેજી ભાષા કૌશલ્ય
100
૩ કલાક
 
III
જનરલ સ્ટડીઝ
150
૩ કલાક
  મુખય લેખિત પરીક્ષાના કુલ ગુણ
350
-

The Scheme and Subjects of Main Examination for the Posts termed as Group-B in Rule 6 shall consist of the following Paper:

Part-II: Syllabus for Main Examination 200 Marks Time: 120 Minutes

અનુક્રમ સબજેકટ ટોપીક સબજેટક ટોપીક ગુણ
  English
20
  Gujarati
20
  Polity/Public Administration/RTI/CPS/PCA
30
  History, Geography, Culture Heritage
30
  Economics, Environment, Science & Tech.
30
  Current Affairs & Current Affairs with Reasoning
30
  Reasoning
40
 
Total Marks
200

Appendix - H:

Main Exam Syllabus (Descriptive Test for Group-A)

Paper- I
ગુણ-૧૦૦
ગુજરાતી ભાષા કૌશલ્ય(મુખ્ય પરીક્ષા)
માધ્યમ - ગુજરાતી
(Descriptive)
સમય - 3 કલાક
અનુક્રમ અભ્યાસક્રમ વિગત ફાળવાયેલ ગુણ
  નિબંધ : ત્રણ પૈકી કોઈપણ એક (આશરે ૨૫૦ થી ૩૦૦ શબ્દોમાં) (વર્ણનાત્મક વિશ્લેષણાત્મક ચિંતનાત્મક / સાંપ્રત સમસ્યા પર અધારિત)
15
  વિચાર વિસ્તાર ( બે પૈકી કોઇ પણ એક ) કાવ્ય પંક્તિઓ કે ગધ સૂક્તિનો વિચાર વિસ્તાર ( આશરે ૧૦૦ શબ્દોમાં )
10
  સંક્ષેપીકરણઃ આપેલા ગધખંડમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ
10
  ગધસમીક્ષા: આપેલા ગધખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો.
10
  પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા (આશરે ૧૫૦ શબ્દોમાં)
10
  પત્રલેખન (અિભનંદન શુભેચ્છા વિનંતી ફરિયાદ વગેરે) (આશરે ૧૦૦ શબ્દોમાં)
05
  ચર્ચાપત્ર (આશરે ૨૦૦ શબ્દોમાં) (વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો સાંપ્રત સમસ્યાઓ/વ્યક્તિગત અિભપ્રાય રજુ કરતુ ચર્ચાપત્ર)
10
  અહેવાલલેખન (આશરે ૨૦૦ શબ્દોમાં)
10
  ભાષાંતર : અંગ્રેજી માંથી ગુજરાતીમાં અનુવાદ
10
  ગુજરાતી વ્યાકરણ
સૂચવ્યા મુજબ જવાબ લખો. (આ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો રહેશે નહી)
  1. રૂઢિપ્રયોગોના અર્થ અને તેનો વાક્યપ્રયોગ
  2. કહેવતોનો અર્થ
  3. સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ
  4. છંદ ઓળખાવો
  5. અલંકાર ઓળખાવો
  6. શબ્દસમૂહ માટે એક શબ્દ
  7. જોડણી શુધ્ધી
  8. લેખન શુધ્ધી ભાષા શુધ્ધી
  9. સંધિ – જોડો કે છોડો
  10. વાક્ય રચનાના અંગો વાક્યના પ્રકાર વાકય પરિવર્તન
10
Total Marks 100
Paper- II
ગુણ-૧૦૦
અંગ્રેજી ભાષા કૌશલ્ય (મુખ્ય પરીક્ષા)
માધ્યમ - અંગ્રેજી
(Descriptive)
સમય - 3 કલાક
અનુક્રમ અભ્યાસક્રમ વિગત ફાળવાયેલ ગુણ
  ESSAY (A minimum of 250 words and a maximum of 300 words):
Choose any one topic from a list of five. (Descriptive analytical/philosophical/ based on Current Affairs)
15
  LETTER WRITING (in about 150 words):
A formal letter expressing one s opinion about an issue. The issues can deal with daily office matters/ a problem that has occurred in the office/ an opinion in response to one sought by a ranked officer/issues pertaining to recent concern. etc.
10
  REPORT WRITING (in about 200 words):
A report on an official function/event/field trip/survey etc
10
  WRITING ON VISUAL INFORMATION (in about150 words):
A report on a 10 graph/image/flow chart/table of comparison/simple statistical data etc.
10
  FORMAL SPEECH (in about 150 words):
A speech (in a formal style) that is to be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar/conference, a formal ceremony of importance etc.
05
  PRECIS WRITING:
A precis in about 100 words for a 300-word passage.
10 x 2 = 20
  READING COMPREHENSION:
A-reading passage of about 250 words to be given followed by short-answer type questions
10
  ENGLISH GRAMMAR:
  1. Tenses
  2. Voice
  3. Narration (Direct-Indirect)
  4. Transformation of sentences
  5. Use of Articles and Determiners
  6. Use of Prepositions
  7. Use of Phrasal verbs
  8. Use of idiomatic expressions
  9. Administrative Glossary
  10. Synonyms/Antonyms
  11. One-word substitution
  12. Cohesive devices/Connectives/Linkers
  13. Affixes
  14. Words that cause confusion likehomonyms/homophones.
10
  TRANSLATION:
Translation of a Short Passage (of about 150 words) from Gujarati or English
10
Total Marks 100
Paper-III
ગુણ-150
જનરલ સ્ટડીઝ (મુખ્ય પરીક્ષા)
માધ્યમ - ગુજારતી
(Descriptive)
સમય - 3 કલાક
અનુક્રમ અભ્યાસક્રમ વિગત ફાળવાયેલ ગુણ
  (a) History of India
  1. Indus Valley Civilization: Characteristics, Places, Society, Cultural History, Art and Religion Indus ValleyCivilization and Gujarat Vedic Age- Jainism and Buddhism, Nanda Dynasty
  2. Maurya and Gupt empires,
  3. Vijayanagara Dynasty and Important dynasties of south India.
  4. Important dynasties of Gujarat - their administration, art, architecture, literature, science and Technologies
  5. Educational Institutions: Takshshila, Nalanda and Valabhi.
  6. Arrival of Europeans in India, establishment and expansion of british rule in India 1757 to 1856, land revenue system. Permanent conscription, raiyatwari and mahalwari. Education system
  7. India's Freedom struggle of 1857: religious and social reform movements in India and Gujarat in the 19th century, factors responsible for the rise of nationalism in India, Indian National Congress
  8. Rise of Mahatma Gandhi on the national scene and the impact of his ideas, principles and teachings on the political, social, economic, religious, and cultural life of India.
  9. Role of Sardar Patel in Independence Movement and PostIndependence Integration.
  10. Indian revolutionaries in India and abroad, Azad Indian Army and Subhas Chandra Bose.
  11. Post-Independence India: Reorganization of country states, Mahagujarat movement, Important events.
  (b) Cultural Heritage
  1. Salient features of Indian culture and its art forms, literature, sculpture and architecture from ancient to archaic times; Salient features of Indian Society
  2. Indian cinema and theatre and its impact on society.
  3. Arts and Crafts of Gujarat
  4. Guajarati theatre
  5. Folk culture and Oral Tradition of Gujarat: Its Significance, Characteristics and Implications
  6. Coastal culture and tribal culture of Gujarat
  (c) Geography
  1. Study of physical features and resources of Gujarat and India: major landforms, climate, soil, rocks, rivers, reservoirs, vegetation, minerals and water resources.
  2. Economic History: Primary, Tertiary, Tertiary and Quaternary,
  3. Social and Demographic Geography.
  4. Developmental and environmental issues, sustainable development, globalization; Its Social and Economic Impacts, Smart City and Solutions Natural disasters, carbon emissions, pollution disaster Management. Global Response to the problems of climate Change and Environmental Degradation: Key treaties and conventions.
  (d) Science and Technology
  1. Integrating science, technology and innovation for a better human life, Science and Technology in everyday life: India's contribution in the field of science and technology, challenges and obstacles in application and diffusion of science and technology, role and scope of science and technology in nation building
  2. Information and Communication Technologies (ICT)-fis Importance, Benefits and Challenges, E Governance and policies regarding India, Cybercrime and Cyber Security
  3. India's space programs-Past, Present and Future Energy Policy and Nuclear Policy of india Importance, benefits and challenges of technology in defense services
  4. Achievements of Indians in the field of science and technology, matters related to intellectual property rights in the field of science and technology
  (e) Events of Regional, National and International Importance
  (f) Indian State System and Constitution
  1. Constitution of India and its salient features.
  2. Functions and duties of Union and State Governments of India.
  3. Issues and challenges related to federal structure-Role of Governor in states
  4. Division of Powers between cental and State Governments (central List. State List, Concurrent List).issues and challenges
  5. Important constitutional amendments.
  6. Constitutional Institutions and their Role
  7. Parliament and State Legislatures - Structure. Functioning Governance. Powers and Special Jurisdictions and Related Topics
  8. Judiciary in India - Structure and Functioning, Important Provisions and Constitutional Amendments related to Emergency, Judicial Review, Public Petitions.
  (g) Public Administration and Governance
  1. Meaning, Nature and Scope of Public Administration, evolution in India, legacy of British rule
  2. Role of civil service in democracy.
  3. Government policies and interventions, implementation issues and problems with regard to the development of various sectors
  4. Development Process - Role of civil society, non-governmental organizations and other stakeholders, statutory, regulatory and various quasi-judicial bodies.
  5. Good Governance and e-Governance-Transparency, accountability and sensitivity in governance – Bill of Rights, Right to Information, Public Service Act and its implications of this survey, social research and its importance
  6. Rights related issues (Human Rights, women's Rights, Rights of Scheduled castes and Scheduled Tribes, Rights of Children) etc.
  7. Important international organizations, agencies, various organizations and their structure
  (h) Discipline In Public Service
  1. Ethics and Human Interaction: Essence, Determinants and Implications/Impacts on Human Behavior, Consequences: Dimensions of Ethics, Ethics in Personal and public Relations, Ethics in public Services, Truthfulness and Accountability-Right to Information Act, Public Services Act and its implications.
  2. Attitude: Basic elements, Functions; its effect on thoughts and behavior/behavior and relationship. character and political attitudes; Social influence and the role of persuasion/promotion.
  3. Emotional Intelligence: Concept. Its Usefulness and Applications in Management and Governance.
  4. Human Values: The Role of Family, Society and Educational Issues in Educating Citizens about Values.
  5. Ethics related issues and challenges-Anti-corruption system, Lokpal, Lokayukta
  6. Case study of matter related to the above order (1-5).
  (i) Indian Economy and Planning
  1. Indian Economy: Emergence and Development of Planning Practice in India, central and state Government's economic performance, dynamics, challenges, new initiatives, reforms etc. Important events, developments and social sector initiatives. Nit Aayog Objectives, Constitution and Functions Social Audit Agriculture, Industries, Infrastructure Sector and Service Sector.
  2. Regulatory Framework for Finance and Banking Concepts, Structure and Role. Monetary policy and fiscal policy.
  3. Indian Public Finance: Indian Tax System, public expenditure, Public Debt, deficit and aid in Indian Economy, centra; and state Fiscal Relations. Various indicators of economy, indian important institutions involved in public administration
  4. Rural Development and Rural Economy- Challenges and Policies; Employment policies/Schemes in India
  5. External Sector: Trends, Structure and Direction of Foreign Trade. External field improvements Foreign Institutional Investment (FII) and Foreign Direct Investment (FDI).
  6. The Economy of Gujarat- An Overview; Economy, economic and social social infrastructure development policies of Gujarat in comparison with india and other states, Co-operative movement in Gujarat and its impact on socio-economic aspects of life.
  7. Infrastructure: Power, Ports, Roads, Airports, Railways,Telecommunications. Social Impact Assessment.
Total Marks 150

Main Exam Syllabus (MCQ Test for Group-B)

અનુક્રમ સબજેકટ ટોપીક સબજેટક ટોપીક ગુણ
  English
  1. Tenses
  2. Active Voice & Passive Voice
  3. Narration (Direct – Indirect)
  4. Transformation of Sentences
  5. Use of Articles and Determiners
  6. Use of Adjectives, Prepositions and Conjunctions
  7. Verbs and Adverbs
  8. Nouns and Pronouns
  9. Use of Idiomatic Expressions
  10. Synonyms/Antonyms
  11. One Word substitutions
  12. Affixes
  13. Words that cause confusion like Homonyms/ Homophones
20
  Gujarati
  1. રૂઢિપ્રયોગનો અર્થ
  2. કહેવતોનો અર્થ
  3. સમાસ વિગ્રહ કરી તેની ઓળખ
  4. છંદ
  5. અલંકાર
  6. શબ્દસમૂહ માટે એક શબ્દ
  7. જોડણી શુધ્ધિ
  8. લેખન શુધ્ધિ, ભાષા શુધ્ધિ
  9. સંધિ જોડો કે છોડો
  10. સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો
20
  રાજ્યવ્યવસ્થા, RTI
  1. ભારતીય બંધારણ- ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિધ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્ત્વ ની જોગવાઈઓ.
  2. સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ: માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, સમવાયતંત્રને લગતી બાબતો
  3. ભારતમાં ન્યાયપાલિકા-માળખુંં અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રિટ (Constitutional Writ).
  4. બંધારણીય સંસ્થાઓ: સત્તા, કાર્યો અને જવાબદારી
  5. વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ
  6. સ્થાનિક સરકાર.
  7. કેન્દ્ર્ અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાયક્રમો.
  8. જાહેર માહિતી અધિકાર અધિનિયમ (RTI Act - 2005)
30
  ઈતિહાસ , ભૂગોળ, સાંસ્કૃતિક વારસો

(ક) ઈતિહાસ

  1. સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ
  2. વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ
  3. ગુજરાતના રાજ વંશો : મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ
  4. ૧૮૫૭નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ- ઉદ્ભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્ત્વ , ગુજરાતના વિશેષ સંદર્ભમાં
  5. ૧૯મી સદીમાંં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધાકા આંદોલનો
  6. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાતિકારીઓ
  7. મહાત્મા ગાંધીજીના એકાદશ વ્રતો (અગિયાર મહાવ્રતો), રચનાત્મક કાર્યક્રમ, હિંદ સ્વરાજ
  8. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોનો આઝાદી પછી સંઘમાં વિલીનીકરણની ઘટનાઓ
  9. મહાગુજરાત આંદોલન

(ખ) સાંસ્કૃતિક વારસોઃ
  1. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળા સ્વરૂપો, સાહિત્ય, સાંગીત, શિલ્પ અને સ્થાપત્ય
  2. ગુજરાતનાં મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ.
  3. ગુજરાતની લોકનાટ્ય કળા - ભવાઇ
  4. ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલય
  5. ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો

(ગ) ભૂગોળ
  1. સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, વાતાવરણ અને આબોહવા, મહાસાગરો, દરિયાઈ અનેખંડીય સંસાધનો.
  2. ભૌતિક ભૂગોળ: ભારત અને ગુજરાતનુ ભૂપૃષ્ઠ, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જવાળામુખી અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રાવાત. કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનનાંં મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.
  3. ગુજરાતનાંં સંદર્ભમાં સામાજિક ભૂગોળ : વસ્તીનુંં વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી-પુરૂષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી.
30
  અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી

(ક) અર્થશાસ્ત્ર

  1. ભારતીય અર્થતંત્ર: સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર, ભારતીય અર્થતંત્રમાંં અત્યાર સુધી થયેલ વિવિધ સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગ.
  2. કૃષિ ક્ષેત્ર: મુખ્ય પાકો, સિંચાઇ પદ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ, કૃષિ અને ટેક્નોલોજી, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતી, કૃષિ વિત્તિય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવનીતિ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ
  3. ભારતનાંં ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ
  4. ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું: ઉર્જા, બંદરો, માર્ગો, હવાઇ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખાંં સાથે સંકળાયેલ સંસ્થાઓ.
  5. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા: ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, તાજતેરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ, RBI (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા)- તેનુંં કાર્યક્ષેત્ર અને તેની નીતિઓ

(ખ) પર્યાવરણ
  1. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્ત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્ત્વનાં એવોર્ડ
  2. વન અને વન્ય જીવન સંરક્ષણ
  3. ક્લાઈમેન્ટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) અને તેને સંલગ્ન બાબતો
  4. આપત્તિ વ્યવસ્થાન

(ગ) વિજ્ઞાન અને ટેકનોલોજી
  1. રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન (ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન), વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્ત્વની શોધો અને તેના શોધકો, વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્ત્વનાં એવોર્ડ, વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિધ્ધ ભારતીય વૈજ્ઞાનિકો
  2. સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી: વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમ
  3. અંતરિક્ષ/અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ
  4. ભારતની ઉર્જા નીતિ
30
  પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ
30
  સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
  1. તાર્કિક અનેે વિશ્લેષણાત્મક ક્ષમતા
  2. સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ
  3. સબંધ વિષયક
  4. ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો
  5. સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ
  6. માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યાપ્તતા, સંભાવના
  7. સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ
  8. ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને લ.સા.અ.
  9. ટકા, સાદુંં અને ચક્રવૃધ્ધિ વ્યાજ, નફો અને નુકસાન.
  10. સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.
40
 
Total Marks
200

નોંધઃ ઉપરોકત બી ગૃપની મેઇન પરીક્ષાનું માધ્યમ ક્રમ નં-૧ માટે અંગ્રેજી (English) ભાષામાાં રહેશે અને ક્રમ નં-૨ થી ૭ માટે ગુજરાતી ભાષામાં રહેશે.

પરીક્ષા સબંધિત વિગતવાર માહિતી જોવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવેલ જાહેરાત ધ્યાને લેવા વિનંતી છે તથા મંડળની વેબસાઇટ અવારનવાર જોતાં રહેવું જેમાં વખતો વખત અપડેેટ આપવામાં આવતું હોય છે.અત્રે જાહેરાત તેમજ અપડેટમાંથી જરૂરી મુખ્ય વિગત આપેલ છે.

આ વેબ સાઇટના કોઇ પણ પેજ પરના કોઇ પણ કન્ટેન્ટ બાબતે કોઇ ક્વેરી હોય અથવા કોઇ સજેશન હોય અથવા કોઇ પ્રશ્ન હોય તો આ વેબસાઇટમાં મેનુંમાં "Feed Back" પેેજ પર જઇને જણાવી શકશો.