Anjana Yuva Information Portal



The result of the Competitive Examination of Police Inspector (Unarmed), Class-II (Advertisement No. 112/2018-19); Preliminary exam held on 30 June, 2019; Main(Written) Exam held on 8 & 9 February, 2020 and personal interview test held from 18 January to 9 February, 2021 is hereby declared as per Annexure-I | Date : 12-02-2021

...... Click Here ......


મંડળની જા.ક્ર. ૧૪૧/૨૦૧૭૧૮ - રોયલ્ટી ઇન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૦૧/૦૪/૨૦૧૮ ના રોજ યોજાયેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૧૦/૦૮/૨૦૧૮ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારો, પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ( Absent/ Disqualified /Not Select ) ઉમેદવારોની યાદી, તેમજ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માં ક્વોલીફાય ન થયેલ ( Not Qualified ) ઉમેદવારોની સંયુકત યાદી

......કલીક કરો........


ગુજરાત જાહેર સેવા આયોગ જાહેરાત ક્રમાંકઃ ૯/૨૦૧૪-૨૦૧૫, ગુજરાત વહીવટી સેવા કલાસ ૧ અને સીવીલ સર્વીસ કલાસ ૧ અને ર અન્વયે લેવામાં આવેલ તમામ પરીક્ષાઓના અંતે તા. ર૮/૦૭/ર૦૧૭ ના રોજ આયોગ દ્વારા ફાયનલ પરીણામ જાહેર કરવામાં આવેલ છે. જે જોવા માટે નીચેની લીન્ક પર કલીક કરો

......કલીક કરો........


ગુજરાત જાહેર સેવા આયોગ જાહેરાત ક્રમાંકઃ ૧૨૧/૨૦૧૬-૨૦૧૭ અન્વયે તા. ૦૪/૦૬/ર૦૧૭ ના રોજ લેવામાં આવેલ ગુજરાત વહીવટી સેવા કલાસ ૧ અને સીવીલ સર્વીસ કલાસ ૧ અને ર ની પ્રીલીમ પરીક્ષાનું પ્રોવિજનલ પરીણામ જાહેર કરવામાં આવેલ છે. જે જોવા માટે નીચેની લીન્ક પર કલીક કરો

......કલીક કરો........


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દવારા જાહેરાત ક્રમાંકઃ ૬૧/ર૦૧પ૧૬ અન્વયે તારીખઃ ર૩-૪-ર૦૧૭ ના રોજ લેવામાં આવેલ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી તારીખઃ ૧૮-પ-ર૦૧૭ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ હતી. જેનું લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ-૧ નું પ્રોવિઝનલ પરિણામ મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે. તથા અત્રે પણ મંડળની વેબસાઇટની ડાયરેકટ લીન્ક મુકવામાં આવેલ છે.

બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટર મોડ-ર ની ખાસ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (હેતુલક્ષી ઓએમઆર પધ્ધતિ) ભાગ-૧(પેપર-૧ અને પેપર-૨) માં કવોલીફાય થયેલ છે અને ભાગ-ર ની વર્ણનાત્મક લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે મેરીટના ધોરણે કવોલીફાય થયેલ છે તેવા કુલ જગાના પાંચ ગણા ઉમેદવારોની કેટેગરીવાઇઝ યાદી (પરિશિષ્ટ-A)
..... Click Here .....

બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટર મોડ-ર ની ખાસ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (હેતુલક્ષી ઓએમઆર પધ્ધતિ) ભાગ-૧(પેપર-૧ અને પેપર-૨) માં કવોલીફાય થયેલ છે પરંતુ ભાગ-ર ની વર્ણનાત્મક લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે મેરીટના ધોરણે પસંદગી ન પામેલ તેવા ઉમેદવારોની યાદી (પરિશિષ્ટ-B)
.... Click Here ....

બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટર મોડ-ર ની ખાસ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (હેતુલક્ષી ઓએમઆર પધ્ધતિ) ભાગ-૧(પેપર-૧ / પેપર-૨) માં લઘુત્તમ લાયકી ગુણ પ્રાપ્ત કરેલ નથી તેવા ઉમેદવારોની યાદી (પરિશિષ્ટ-C) .... Click Here .....

બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટર મોડ-ર ની ખાસ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (હેતુલક્ષી ઓએમઆર પધ્ધતિ) ભાગ-૧માં ઓ.એમ.આર શીટમાં ઉમેદવારની સહી નહિ કરવાના કારણે પરિણામ પ્રોસેસ નહી કરીને ગેરલાયક ઠરાવવામાં આવેલ છે તેવા ઉમેદવારોની યાદી (પરિશિષ્ટ-D )
..... Click Here ....

વધુમાં જે ઉમેદવારને પરિણામ રીચેકીંગ કરાવવાનું હોય તેઓએ રીચેકીંગની અરજી સાથે રુા.૧૦૦/- નો પોસ્ટલ ઓર્ડર સચિવશ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ , ગાંધીનગરના નામનો મંડળની કચેરી ખાતે તારીખઃ ૧૫-૦૬-ર૦૧૭ સુધીમાં ભરપાઇ કર્યેથી રીચેકીંગ કરી ઉમેદવારોને આ અંગે જાણ કરવામાં આવશે. જેની નોંધ લેવી.

બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટર મોડ-ર ની ભાગ-ર ની વર્ણનાત્મક લેખિત પરીક્ષા સંભવતઃ માહે જુલાઇ-ર૦૧૭ માં યોજવામાં આવશે.


બિનહથીયારી લોકરક્ષક પુરુષ/મહિલા જિલ્લા ફાળવણી લીસ્ટ જોવાનીચેની લિંક પર ક્લિક કરો

......કલીક કરો........

હથીયારી લોકરક્ષક પુરુષ/મહિલા જિલ્લા ફાળવણી લીસ્ટ જોવાનીચેની લિંક પર ક્લિક કરો

......કલીક કરો........


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જા.ક્ર.:૮૩/૨૦૧૬૧૭, બિન સચિવાલય કારકુન અને સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગ ની કુલ- ૪૬૮૨ જગ્યાઓ સીધી ભરતીની પ્રક્રીયાના અંતે ફાઇલન પરીણામ જાહેર કરવામાંં આવેેેલ છે.

ભરતી બોર્ડના વેબ પેજ પર જવા ......કલીક કરો........

પસંદગી યાદી-મેરીટવાઇઝમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી માટે ......કલીક કરો........

પ્રતિક્ષા યાદી-મેરીટવાઇઝમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી માટે ......કલીક કરો........

Note: પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોને ફાળવણીપત્રો આપવાનો કાર્યક્રમ માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તા.૨૧/૦૪/૨૦૧૭ના રોજ સવારના ૦૮-૪૫ ક્લાકે મુખ્ય કન્વેન્શન હોલ, મહાત્મા મંદિર, સેક્ટર-૧૩, ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે. પસંદગીયાદીમાં સમાવેશ તમામ ઉમેદવારોએ ઉક્ત સમયે અને સ્થળે પોતાના મેરીટ નંબર મુજબની બેઠક વ્યવસ્થા પર ફરજીયાત ઉપસ્થિત રહેવાનું છે. તેમજ તમામ ઉમેદવારોને ફાળવણીપત્રો પોતાની બેઠક પર જ મળશે.
ઉમેદવારોએ “દાંડીકુટીર” સામે બ્રિજની બાજુના ગેઈટ પરથી પ્રવેશ મેળવવાનો રહેશે તેમજ પ્રમાણપત્ર ચકાસણીનો પ્રવેશપત્ર સાથે રાખવાનો રહેશે.


UPSI / APSI / IO / UASI / AIO (PSI CADER) 2016-17 જાહેરાત ક્રમાંકઃ PSIRB/201617/1 અન્વયે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી પ્રક્રીયાના અંતે હંગામી પ્રોવિજનલ પરીણામા તા. ૧૩/૪/૧૭ ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ હતુ ત્યાર બાદ આખરી (ફાઇનલ) પરીણામ જાહેર કરવામાં આવેલ છે જે નીચે પ્રમાણે આપેલ લીન્ક પર કલીક કરવાથી મેળવી શકાશે.

પો.સ.ઇ. કેડરના આખરી પરીણામના કટ ઓફ માર્કસ અને જરુરી સુચનાઓ જાણવા અહિ ......કલીક કરો........

પો.સ.ઇ. કેડરનુું આખરી (ફાઇનલ) પરીણામ જાણવા અહિ .....કલીક કરો........



Result of Gujarat Administrative Service Class 1 and Gujarat Civil Service Class 1-2 Advertisement No. 09/2014‐15 of GPSC

List of Eligible Candidates for Interview

અહીં કલીક કરો..



લોક રક્ષક કોન્સ્ટેબલ / જેલ સીપાઇ અંગેની સીધી ભરતી માટે દસ્તાવેજ ચકાસણની ના અંતે બહાર પાડેલ હંગામી પરિણામ બાદ જાહેર થયેલ ફાઇનલ પરીણામ જોવા નીચે જણાવેલ લીન્ક પર કલીક કરો.

કટઓફ માર્કસ તથા અન્ય સુચના માટે અહીં કલીક કરો..

બિન હથિયારી કોન્સ્ટેબલ નું પાસ થયેલ લીસ્ટ જોવા અહીં કલીક કરો..

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ નું પાસ થયેલ લીસ્ટ જોવા અહીં કલીક કરો..

એસ.આર.પી.એફ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ નું પાસ થયેલ લીસ્ટ જોવા અહીં કલીક કરો..

જેલ સીપાઇ પુરુષ નું પાસ થયેલ લીસ્ટ જોવા અહીં કલીક કરો..

જેલ સીપાઇ મહિલા નું પાસ થયેલ લીસ્ટ જોવા અહીં કલીક કરો..

દસ્તાવેજ ચકાસણીના અંતે પ્રતિક્ષા યાદી માટે લાયક ઠરેલ ઉમેદવારોની સંવર્ગવાર ફાઇનલ પ્રતિક્ષા યાદી માટે નીચે મુજબ... ક્લીક કરો.

બિન હથિયારી કોન્સ્ટેબલ નું પાસ થયેલ લીસ્ટ જોવા અહીં કલીક કરો..

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ નું પાસ થયેલ લીસ્ટ જોવા અહીં કલીક કરો..

એસ.આર.પી.એફ કોન્સ્ટેબલ નું પાસ થયેલ લીસ્ટ જોવા અહીં કલીક કરો..

જેલ સીપાઇ પુરુષ નું પાસ થયેલ લીસ્ટ જોવા અહીં કલીક કરો..

જેલ સીપાઇ મહિલા નું પાસ થયેલ લીસ્ટ જોવા અહીં કલીક કરો..



પો.સ.ઇ. કેડરની કુલ-૬૮૫ જગ્યાાઓ માટે કુલ જગ્યાલના ૨ (બે) ગણા ઉમેદવારોને મેરીટ પ્રમાણે દસ્તાાવેજ ચકાસણી માટે બોલાવવાના હોઇ દસ્તા.વેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલ ઉમેદવારોની યાદી જોવા માટે....

અહીં કલીક કરો..

દસ્તાણવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલ ઉમેદવારોની કટ ઓફ માર્કસની વિગતો જોવા માટે

અહીં કલીક કરો..

પોલીસ સબ ઇન્સ્પેકટર કેડરની મુખ્ય પરીક્ષા તા. ૪-૩-૧૭ અને ૫-૩-૧૭ ના રોજ લેવામાં આવેલ જેની ફાયનલ આન્સર કી તથા મુખ્ય પરીક્ષાનુું પરિણામ નીચે મુજબ છે.

પેપર-૧ ગુજરાતી સેટ-૧ની આખરી જવાબ વહી (Final Answer Key) જોવા અહીં કલીક કરો........

પેપર-૨ અંગ્રેજી સેટ-૧ની આખરી જવાબ વહી (Final Answer Key) જોવા અહીં કલીક કરો........

પેપર-૩ સામાન્યી જ્ઞાન સેટ-૧ની આખરી જવાબ વહી (Final Answer Key) જોવા અહીં કલીક કરો........

પેપર-૪ કાયદાકીય બાબતો સેટ-૧ની આખરી જવાબ વહી (Final Answer Key) જોવા અહીં કલીક કરો........

મુખ્યી લેખિત પરીક્ષાના પોતાના ગુણ જોવા માટે

અહીં કલીક કરો..

વધુ વિગત માટે ભરતી બોર્ડની વેબસાઇટ જોવા માટે અહીં કલીક કરો..

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયની ઓફિસ આસીસ્ટન્ટ અને બિન સચિવાલય કારકુત, વર્ગ - ૩ કક્ષાની જગ્યાઓ ભરવા જાહેરાત ક્રમાંક ૮૩/૨૦૧૬૧૭ અન્વયે તા. ૧૬/૧૦/ર૦૧૬ ના રોજ લેખિત પરિક્ષા ભાગ-૧ તેમજ તા. ૩/૧/ર૦૧૭ થી ૧ર/૧/ર૦૧૭ સુધી કોમ્પ્યુુુુટર પ્રોફીસયન્સી ટેસ્ટને અંતે પસંદગી / પ્રતિક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે હવે પછી બોલાવવામાંં આવશે. યાદી જોવા નીચેની લીંક પર કલીક કરો.

કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટના અંતે પસંદગી/પ્રતિક્ષા યાદી

કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ પરીક્ષામાં પાસ થયેલા પરંતુ પ્રમાણપત્ર ચકાસણી માટે નહિ બોલાવેલ ઉમેદવારોની યાદી

કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટમાં નાપાસ થયેલ ઉમેદવારોની યાદી

નોંંધઃ વધુ વિગત માટે મંડળની વેબસાઇટ પર બંધીત વેબ પેજ પર જવા અહિ કલીક કરો...

અન્ય સુુુચનાઃ મંડળની અન્ય જાહેરાતોના પરિણામ જાણવા અહીં કલીક કરો........

પ્રમાણપત્ર ચકાસણી માટે હાજર રહેવા તેમજ તે માટેની અન્ય જરૂરી સુચનાઓ જોવા અહીં કલીક કરો........

અગત્યની સુુુચનાઃ પ્રમાણપત્ર ચકાસણી માટે બીજા તબ્બકામાં હાજર રહેનાર ઉમેદવારોએ તારીખ જોવા અહીં કલીક કરો........

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જા.ક્ર. ૮૩/૨૦૧૬૧૭ અન્વયે વિભાગ વાઇઝ ખાલી જગ્યાઓ જોવા અહીં કલીક કરો........

પ્રમાણપત્રો ચકાસણી વખતે ખાતા પસંદગી માટે ભરવાનું ફોર્મ જોવા અહીં કલીક કરો........

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જા.ક્ર. ૮૩/૨૦૧૬૧૭ મુળ જાહેરાત સુધારા સહિત જોવા માટે અહીં કલીક કરો........

જે તે દિવસનું વિભાગ વાઇઝ એલોટમેન્ટ જોવા માટે અહીં કલીક કરો........


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ પરીક્ષાના પરીણામો કન્ફર્મેશન નંબર / જન્મ તારીખ દ્વારા જાણવા નીચે જણાવેલ લીન્ક પર કલીક કરો

Click Here

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ પરીક્ષાના પરીણામોની યાદી જાણવા નીચે જણાવેલ લીન્ક પર કલીક કરો

Click Here



લોક રક્ષક ભરતી લેટેસ્ટ

લોક રક્ષક ભરતી પ્રક્રિયા અંગે કુલ ૧૭,૫3૨ ખાલી જગ્યાઓ ભરવા 3૪,૫૮૫ ઉમેદવારોને મેરીટના ધોરણે દસ્તાવેજ ચકાસણી માટે ભરતી બોર્ડ દ્વારા બોલાવવામાં આવેલ તમામ ઉમેદવારોની વિગત જાણવા અહી કલીક કરો.

Click Here

નોંધઃ- ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીમાં પાસ થયેલ તમામ મહિલા ઉમેદવારો તેમજ તમામ માજી સૈનિક ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલવવામાં આવેલ છે.

ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી તા.૧०/૦૩/૧૭ થી તા. ૧૬/૦૩/૧૭ દરમ્યાન ગાંધીનગર, અમદાવાદ તેમજ વડોદરા ખાતે શરૂ કરવામાં આવશે. જે અંગેના કોલ લેટર તા.૦૬/૦૩/૧૭ ના કલાક ૧૭/૦૦ થી તા.૦૯/૦૩/૧૭ સુધી http://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેમાં ઉમેદવારે કયા સ્થળે કઇ તારીખે દસ્તાવેજી ચકાસણી માટે જવાનું છે તેમ જણાવવામાં આવશે.

ઉમેદવારે કોલ લેટર ડાઉન લોડ કરતાં પહેલાં ચાર સંવર્ગ ( (૧) બિન હથીયારી પો. કોન્સ. (ર) હથિયારી પો. કોન્સ. (૩) એસ.આર.પી. પો. કોન્સ. (૪) જેલ સીપાઇ ) ની ખાલી જગ્યા માટે પોતાનો પસંદગી ક્રમ જણાવવાનો રહેશે તે પછી જ કોલ લેટર ડાઉન લોડ કરી શકશે.

આ બાબતે કોઇ પ્રશ્ન હોય તોઃઃ લોકરક્ષક ભરતી રાજય કંટ્રોલ રૂમ, વડોદરા, ફોન નં. ૦૨૬૫-૨૪૩૭૬૦૭, મોનં. ૯૯૭૮૪૦૮૪૮૯ પર ઓફિસ સમય દરમ્યાન સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.

લઈ કરક્ષક(કોન્સટેબલ)ભરતી અન્વયે તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લેખીત પરીક્ષામાં શારીરિક કસોટી માટે કવોલીફાય થયેલ કુલ૧,૩૪,૯૩૨ ઉમેદવારોની શારીરિક કસોટી રાજયના જુદા જુદા દસ કેન્દ્રો ખાતે બોલાવવામાં આવેલ. જે શારીરિક કસોટી તા.૧૬/૦૧/૧૭ થી તા.૧૧/૦૨/૧૭ સુધી યોજવામાં આવેલ.
કોઇ ઉમેદવાર શારીરિક કસોટી (PET/PST)ના પરીણામની વિગતો જાણવા માંગતા હોય તો તેઓ નીચેની ડાઉનલોડ લીન્ક પર કલીક કરો.

Click Here



આ શારીરિક કસોટી (PET/PST) ના તમામ ઉમેદવારોના પરીણામો ગ્રાઉન્ડ વાઇઝ નીચે મુજબછે. ( શાહીબાગ અમદાવાદ અને નડીયાદના ગ્રાઉન્ડના પરિણામમાં તા. રર/ર/૧૭ થી વેબસાઇટમાં સુધારા મુજબ અપડેટ ફાઇલ અપલોડ કરેેેલ છે. )
અનુક્રમ ગ્રાઉન્ડ નામ પાસ ઉમેદવાર નાપાસ ઉમેદવાર
  ભૂતપૂર્વ સર્વિસમેન Click Here Click Here
  પોલીસ સ્ટેડીયમ, શાહીબાગ, અમદાવાદ Click Here Click Here
  એસ.આર.પી. ગૃપ-ર, સૈજપુર બોઘા, અમદાવાદ Click Here Click Here
  પોલીસ તાલીમ શાળા, લાલબાગ, વડોદરા Click Here Click Here
  એસ.આર.પી. ગૃપ-૧૩, ઘંટેશ્વર, રાજકોટ Click Here Click Here
  એસ.આર.પી. ગૃપ-૫, લુણાવાડા રોડ, કોલીયારી, ગોધરા Click Here Click Here
  એસ.આર.પી. ગૃપ-૧૧, વાવ, સુરત Click Here Click Here
  એસ.આર.પી. ગૃપ-૭, નડીયાદ Click Here Click Here
  એસ.આર.પી. ગૃપ-૧૨, ગાંધીનગર Click Here Click Here
  પોલીસ હેડકવાર્ટર, હિંમતનગર Click Here Click Here
  પોલીસ તાલીમ મહાવિધાલય, જૂનાગઢ Click Here Click Here

લેખીત પરીક્ષા અને શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ આધારે આખરી મેરીટ લીસ્ટ (અસલ દસ્તાવેજોની ચકાસણી વગર) તા.૦૨/૦૩/૧૭ ના રોજ મુકવામાં આવશે. ભરતીની પ્રક્રિયા હાલ સુધી પેપરલેસ કરવામાં આવેલ હોય કોઇ ઉમેદવારના કોઇ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવેલ નથી. આ અંગે આશરે ૩૫,૦૦૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલવવામાં આવશે. જે અંગેના કોલ લેટર તા.૦૪/૦૩/૧૭ થી તા.૧૪/૦૩/૧૭ સુધી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા ખાતે તા.૧૫/૦૩/૧૭ થી શરૂ કરવામાં આવશે


ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેકશન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ-૩ ની ( જા.ક્ર.૨૭/૨૦૧૬ ) ની તા. ૧૩/૧૧/ર૦૧૬ ના રોજ લેવામાં આવેલ પ્રિલીમ પરીક્ષાનુંં પરિણામ જાણવા કલીક કરો ...

Click Here


ગુજરાત જાહેર સેવા આયોગ-વર્ષ ૨૦૧૭માં પ્રસિધ્ધ કરવામાં આવનાર જાહેરાતો (Calendar of Advertisements to be published during the year 2017)
વિગતવાર માહિત જોવા માટે નીચે ડાઉનલોડ લીન્ક પાર કલીક કરો...

Click Here


પો.સ.ઇ. કેડરની પ્રિલિમીનરી પરીક્ષાના પોતાના ગુણ જોવા માટે

અહીં કલીક કરો.....


પો.સ.ઇ. કેડરની તા.૦૧/૦૧/૨૦૧૭ નારોજ પ્રિલિમીનરી પરીક્ષા લેવામાં આવેલ તા.૦૩/૦૧/૨૦૧૭ નારોજ કાર્યકારી જવાબ વહી (Provisional Answer Key) જાહેર કરવામાં આવેલ અને તે અંગેના વાંધા (Objection) મંગાવવામાં આવેલ. મળેલ વાંધા(Objection)ઓની ચકાસણી કરી આખરી જવાબ વહી (Final Answer Key) મૂકવામાં આવેલ છે.
આખરી જવાબ વહી (Final Answer Key) પ્રશ્નwપત્ર સેટ-૧ મુજબની મૂકવામાં આવેલ છે.

Download


લોકરક્ષક ભરતી બોર્ડ ની જાહેરાત ક્રમાંકઃ LRB/201617/6 અન્વયે તા. ર૩/૧૦/ર૦૧૬ ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં કવોલીફાય થયેલ ઉમેદવારોને શારિરિક ક્ષમતા કસોટી (PET / PST ) તા. ૧૬/૦૧/ર૦૧૭ થી તા. ૦૯/૦ર/ર૦૧૭ સુધી યોજવામાં આવનાર છે જે અંગેના કોલ લેટર તા. ૦૬/૦૧/ર૦૧૭ થી https://ojas.gujarat.gov.in પરથી લાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છેે.

Download


વનરક્ષક ભરતી સમિતિ દ્વારા જાહેરાત ક્રમાંકઃ ૧/ર૦૧૬-૧૭ અન્વયે તા. ૯/૧૦/૧૬ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાનું પરિણામ તથા શારીરિક કસોટી માટેનું કાર્યક્રમ જાણવા માટેની માહિતી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

Download


જાહેરાત ક્રમાંકઃ ૮૩/૨૦૧૬૧૭ બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્ટ સંવર્ગ વર્ગ-૩ ની સીધી ભરતી માટે તા.૧૬-૧૦-ર૦૧૬ ના રોજ આયોજીત લેખિત કસોટીમાં ઉતિર્ણ થતા ઉમેદવારો ની ભરતી પ્રકિયાના દ્વિતીય તબક્કા અન્વયે કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કાર્યક્ષમતા) ટેસ્ટ ભાગ-૨ તા.૦૩/૦૧/૨૦૧૭ થી તા. ૧૨/૦૧/૨૦૧૭ દરમિયાન યોજાનાર છે. આ કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કાર્યક્ષમતા) ટેસ્ટ ભાગ-૨ માટે લાયક ઠરેલ ઉમેદવારોએ પોતાનો પ્રવેશપત્ર (કોલ લેટર) ડાઉનલોડ કરવા ની સૂચનાઓ.

Download


જાહેરાત ક્રમાંકઃ PSIRB/201617/1 પો.સ.ઇ. કેડરની પ્રિલિમીનરી પરીક્ષા તા.૦૧/૦૧/૨૦૧૭ નારોજ યોજાનાર છે. જેની તમામે નોંધ લેવા વિનંતી છે.



ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જા.ક્ર.- ૬૮/ર૦૧૬૧૭ કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૨/૧૧/૨૦૧૬ ના રોજ યોજાયેલ ઓન-લાઇન સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી પ્રશ્ન પેપર સાથે

Download


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જા.ક્ર.- ૬૬/ર૦૧૬૧૭ સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૭/૧૧/૨૦૧૬ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી

Download


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જા.ક્ર.- ૮૦/ર૦૧૬૧૭ ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૩/૧૧/૨૦૧૬ ના રોજ યોજાયેલ ઓન-લાઇન સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી પ્રશ્નો અને જવાબ સાથે

Download


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૮ર/૨૦૧૬૧૭, સમાજ સુરક્ષા ખાતા હસ્તકની પ્રોબેશન ઓફીસર અને તેની સમકક્ષ વર્ગ-૩ સંવર્ગની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ (ભાગ-ર) તા. ૦ર-૦૧-ર૦૧૭ ના રોજ યોજવામાં આવનાર છે. ઉમેદવારો માટેની સુચનાઓ

કલીક કરો વધુ માહિતી માટે



RAILWAY RECRUITMENT BOARD, AHMEDABAD , GOVT. OF INDIA (MINISTRY OF RAILWAYS)

Result of 1st Stage Examination (CBT ) for various posts of NTPC (Graduate) categories against CEN No. 03/2015

Click Here

www.rrbahmedabad.gov.in


જાહેરાત ક્રમાંક: ૮૩/૨૦૧૬૧૭ બિન સચિવાલયસેવાના કારકુન સંવર્ગ વર્ગ-૩ અને સચિવાલયસેવાનાઓફીસઆસિસ્ટન્ટ કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ઠરેલ ઉમેદવારોની યાદી.

Click Here





તા. ૨૩/૧૦/૨૦૧૬ ના રોજ લેવાયેલ લોક રક્ષક પોલીસ ની લેખીત પરીક્ષાનું પરિણામ તા. ૨૪/૧૧/૨૦૧૬ ના રોજ જાહેર થયેલ છે.