Anjana Yuva Information Portal

Gujarat Administrative Service, Class-2 UnArmed Police Inspector, Advt. No. ૧૧૦/૨૦૧૯-૨૦

This Page Updeted on date 29-12-2019

GPSC ગુજરાત જાહેર સેવા આયોગ ની પોલીસ ઇન્સ્પેકટરની જાહેરાત ક્રમાંક ૧૧૦/૨૦૧૯-૨૦ વિગતવાર જોવા માટે નીચેની લીંક પર કલીક કો

જાહેરાત


બિન હથીયારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષાનું GPSC દ્વારા બહાર પાડવામાં આવેલ વિગતવાર સીલેબસ (અભ્યાસક્રમ) જાણવા માટે નીચેની લિંક પર કલીક કરો.

સીલેબસ

બિન હથીયારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષાનું GPSC દ્વારા બહાર પાડવામાં આવેલ વિગતવાર સીલેબસ (અભ્યાસક્રમ) ને ધ્યાને લઇ જુદા જુદા પ્રકાશનની કેટલીક બુકસ ની યાદી બનાવવામાં આવેલ છે જે જોવા માટે નીચેની લીન્ક પર કલીક કરો.

Books List

ગુજરાત રાજય બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર, વર્ગ - ર

જાહેરાત ક્રમાંકઃ ૧૧૦/૨૦૧૯-૨૦ કુલ જગ્યા - ૪૦

ઓન લાઇન અરજી સ્વિકારવાનો સમય તારીખ તા. ૨૬/૦૧ર/ર૦૧૯ ના કલાક ૧૩/૦૦ થી તા. ૧૦/૦૧/ર૦૨૦ ના કલાક ૧૩/૦૦ સુધી.

ઓન લાઇન અરજી કરવાની વેબ લીન્ક https://gpsc-ojas.gujarat.gov.in અહિ કલીક કરો....

આ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પ્રીલીમ પરીક્ષાની સંભવિત તા.૨૯/૦૩/૨૦૨૦ છે. અને પરીણામ સંભવત મે-ર૦ર૦

શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપ ચકાસણી સંભવિત જુન-ર૦ર૦

મુખ્ય લેખિત પરીક્ષા સંભવિત ઓગસ્ટ-ર૦ર૦

મુખ્ય લેખિત પરીક્ષાનું પરીણામ સંભવિત ----

રૂબરૂ મુલાકાત સંભવિત નવેમ્બર -ર૦ર૦



પરીક્ષાનો સીલેબસ જાણવા આ વેબપેજ પર લીન્ક આપવામાં આવેલ છે ત્યાંથી PDF ફાઇલ સેવ પણ કરી શકાશે. તેમ છતાં વાંચવામાં સરળતા રહે તે માટે અત્રે નીચે GPSC દ્વારા જાહેર કરવામાં આવેલ અભ્યાસક્રમ આધારિત નીચે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે.

અભ્યાસક્રમ મુજબ પરીક્ષાનું માળખું


૧. પ્રથમ પરીક્ષા ( પ્રીલીમ )

અનુક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્ન પેેેપરનું નામ (વિષય) સમય કુલ ફાળવેલ ગુણ
  હેતુલક્ષી સામાન્ય અભ્યાસ ૩ કલાક ૩૦૦
  કુલ ગુણ ૩૦૦

નોંધઃ ઉપ્રરોકત પ્રાથમિક કસોટીમાં પાસ થનાર ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ ચકાસણી માટે બોલાવવામાં આવશે.

૨. શારીરિક ક્ષમતા કસોટી અને માપ ચકાસણી

અનુક્રમ ઉમેદવારો ની વિગત કસોટી કવોલીફાઇંગ સ્ટાન્ડર્ડ
  પુરુષ ૫૦૦૦ મીટર દોડ ૨૫ મિનિટમાં
  મહિલા ૧૬૦૦ મીટર દોડ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં

માપ ચકાસણી

અનુક્રમ વિગત ઉંચાઇ છાતીનું માપ (સે.મી.)* વજન (કિ. ગ્રા.)
ફુલાવ્યા વગર (સે.મી.) ફુલાવ્યા પછી (સે.મી.) બન્ને માપનું તફાવત (સે.મી.)
  પુરુષ ઉમેદવાર માટે ૧૬૫ ૮૪ ૮૯ ૫૦
  અનુ. જન જાતિના પુરુષ ઉમેદવાર માટે ૧૬૦ ૮૪ ૮૯ ૫૦
  મહિલા ઉમેદવાર માટે ૧૫૮ - - - ૪૫
  અનુ. જન જાતિના મહિલા ઉમેદવાર માટે ૧૫૬ - - - ૪૫

* ફુલાવેલ છાતીનું પ્રમાણ ઓછામાં ઓછું પ સે.મી. હોવું જરૂરી છે.

Note: નિયત શારીરિક ક્ષમતા કસોટી અને માપ ચકાસણીમાં યોગ્ય ઠરનાર ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે

૩. મુખ્ય લેખીત પરીક્ષા નું માળખું

અનુક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્નપત્રનું નામ સમય કુલ ગુણ
  વર્ણનાત્મક ગુજરાતી 3 hours 200
  English 3 hours 200
  સામાન્ય અભ્યાસ - ૧ 3 hours 200
  સામાન્ય અભ્યાસ - ર 3 hours 200
  મુખય લેખિત પરીક્ષાના કુલ ગુણ 800
  વ્યક્તિત્વ કસોટી ( ઇન્ટર્વ્યુ )
ફકત મુખ્ય લેખિત પરીક્ષામાં સફળ થયેલ ઉમેદવારો માટે
100
  આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા ગુણ 900

બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર, પ્રીલીમ પરીક્ષાના સીલેબસ મુજબ રેફરન્સ બુકસની યાદી જાણવા નીચેની લીન્ક પર કલીક કરો.

સીલેબસ મુજબ રેફરન્સ બુકસ પેજ

જાહેરાત સબંધિત વિગતવાર માહિતી જોવા માટે આયોગ દ્વારા આપવામાં આવેલ જાહેરાત ધ્યાને લેવા વિનંતી છે. અત્રે જાહેરાતમાંથી જરૂરી મુખ્ય વિગત આપેલ છે.