Anjana Yuva Information Portal

Gujarat Administrative Service, Class-2 UnArmed Police Inspector, Advt. No. 38/2017-18

બિન હથિયારી પોલીસ ઇન્સપેકટર ની પ્રીલીમ પરીક્ષા ના સીલેબસ પ્રમાણે કઇ કઇ બુકસ વાંચવી જોઇએ તે માટે અમે બેસ્ટ પ્રયત્ન કર્યો છે.

પ્રીલીમ પરીક્ષા

1. સામાન્ય અભ્સાય - પ્રાથમિક પરીક્ષા ( વિષય કોડ - PSP ) ( હેતુલક્ષી ) (ગુણ - ૩૦૦ ) ( પ્રશ્નોની સંખ્ય - ૩૦૦ ) (સમય - ૧૮૦ મીનીટ ) ( માધ્યમ - ગુજરાતી / અંગ્રેજી )

અનુક્રમ વિષય નો પ્રકાર આવરી લેવાયેલ મુદાઓ રેફરન્સ બુકસનું નામ પબ્લીકેશન
  (1)
ઇતિહાસ
સિંધુ ખીણની સભ્યતાઃ લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, વૈદિક યુગ - જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મ. પ્રાચીન ભારતનો ઇતિહાસ ગ્રંથ નિર્માણ બોર્ડ
  મૌર્ય અને ગુપ્ત સામ્રાજય, ચોલા અને પલ્લવ રાજવંશો. ટુંક સમયમાં ટુંક સમયમાં
  ગુજરાતના મહત્વના રાજવંશો - અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનું વહીવટી તંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કલા, સ્થાપત્ય અને સાહિત્ય. ટુંક સમયમાં ટુંક સમયમાં
  ભારતમાં યુરોપિયનોનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારતનો ૧૮પ૭નો સ્વાતંત્ર્ય સંગ્રામઃ ગુજરાતના વિશેષ સંદર્ભમાં, ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો. ટુંક સમયમાં ટુંક સમયમાં
  ભારતની સ્વાતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, ગુજરાત અને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા. ટુંક સમયમાં ટુંક સમયમાં
  સ્વાતંત્ર્ય પૂર્વે અને સ્વાતંત્ર્યોતર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન. ટુંક સમયમાં ટુંક સમયમાં
  આઝાદી પછીનું ભારતઃ દેશમાં રાજયોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ. ટુંક સમયમાં ટુંક સમયમાં
  સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજયોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિધ્ધીઓ. ટુંક સમયમાં ટુંક સમયમાં
  (2)
સાંસ્કૃતિક વારસો
ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસોઃ કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. પ્રાચીન ભારતનો ઇતિહાસ ગ્રંથ નિર્માણ બોર્ડ
  ગુજરાતની લાકસંસ્કૃતિ અને મૌખિક પરંપરાઃ તેનું મહત્વ, લાક્ષણિકતાઓ અને અસરો. ટુંક સમયમાં ટુંક સમયમાં
  ગુજરાતની કળા અને કસબઃ સામાજિક સાંસ્કૃતિક પ્રદાન. ટુંક સમયમાં ટુંક સમયમાં
  આદિવાસી જનજીવન ટુંક સમયમાં ટુંક સમયમાં
  ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો. ટુંક સમયમાં ટુંક સમયમાં
  (૩)
ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો
ભારતીય બંધારણ- ઉદ્દભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિધ્ધાંતો, અગત્યના બંબારણીય સુધારા, મહત્વની જોગવાઇઓ અને અંતર્નિહિત માળખું. ---- -----
  સંઘ અને રાજયના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજય વિધાનમંડળઃ માળખું , કાર્યો, સતા અને વિશેષધિકારો. રાષ્ટ્રપતિ અને રાજયપાલની ભૂમિકા. ટુંક સમયમાં ટુંક સમયમાં
  બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ- ન્યાયિક સંસ્થાઓ. ટુંક સમયમાં ટુંક સમયમાં
  પંચાયતી રાજ ટુંક સમયમાં ટુંક સમયમાં
  જાહેર નીતિ અને શાસન. શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનાં પ્રભાવો. ટુંક સમયમાં ટુંક સમયમાં
  અધિકાર સંલગ્ન મુદ્દાઓ ( માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો, બાળકોના અધિકાર) ઇત્યાદી. ટુંક સમયમાં ટુંક સમયમાં
  ભારતની વિદેશનિતી - આંતરરાષ્ટ્રીય સંબંધો - મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેમનું માળખું અને અધિકૃત આદેશ. ટુંક સમયમાં ટુંક સમયમાં
  કેન્દ્ર અને રાજય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો. ટુંક સમયમાં ટુંક સમયમાં
  (4)
ભારતીય અર્થતંત્ર અને આયોજન
સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસ - ઐતિહાસિક ચર્ચાઓ, આયોજનના મોડેલો અને સમયાન્તરે તેમાં આવેલા ફેરફારો. સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્રઃ નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગઃ ઉદ્દેશો, બંધારણ અને કાર્યો. ---- -----
  કૃષિ ક્ષેત્ર અને ઉધોગ ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિઓ અને સુધારાઓ, ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું. બેંકિંગ અને વીમો; નિયમનકારી માળખું . ભારતીય અર્થતંત્ર પર ખાનગીકરણનો પ્રભાવ, વિકાસ, પડકારો અને તકો. ટુંક સમયમાં ટુંક સમયમાં
  ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા; ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય. કેન્દ્ર અને રાજયના નાણાકીય સબંધો. વસ્તુ અને સેવા કર ( GST): ખ્યાલ અને સૂચિતાર્થો. ટુંક સમયમાં ટુંક સમયમાં
  ભારતના વિદેશ વ્યાપારનાં વલણો, સંરચના, માળખું અને દિશા. ટુંક સમયમાં ટુંક સમયમાં
  ગુજરાતનું અર્થતંત્ર - એક ; ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો : શિક્ષણ, આરોગ્ય, અને પોષણ. કૃષિ, વન, જળ સંસાધનો, ખાણ, ઉધોગ અને સેવા ક્ષેત્ર. આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. ગુજરાતમાં સહકારી ક્ષેત્ર. ટુંક સમયમાં ટુંક સમયમાં
  ( ૫ )
ભૂગોળ
---- -----
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ( 6)
વિજ્ઞાન અને ટેકનોલોજી
---- -----
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ( ૭)
સામાન્ય બૌધ્ધિક ક્ષમતા.
---- -----
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ટુંક સમયમાં ટુંક સમયમાં
  ( ૮ ) મહત્વની સાંપ્રત ઘટનાઓ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ ---- -----