Anjana Yuva Information Portal

Competitive Exam Calender

SrNo Exam Name Bharti Board Advertise Number Application submission Date Application Submission Method Exam Date Download Detail Information Exam Result
 
ગુજરાત રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ સંવર્ગના પો.સ.ઇ. (PSI) કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક: GPRB/202526/1
GPRB

Official Website

GPRB/202526/1
03-12-2025

To

23-12-2025 23:59 સુધીમાં

Apply Online

https://ojas.gujarat.gov.in

જાહેરાત
 
ગુજરાત ગાંણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની મહેસુલ તલાટી વર્ગ - ૩ સંવર્ગની કુલ - ર૩૮૯ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટેની જાાહેરાત તા. ર૩/૦૫/ર૦ર૫ા ના રોજ જાહેરાત આપવામાં આવેલ છે.
GSSSB

Official Website

GSSSB-301-202526
26-05-2025

To

10-06-2025 23:59 સુધીમાં

Online

https://ojas.gujarat.gov.in

જાહેરાત

રેવન્યુ તલાટી પરીક્ષા નિયમો - ર૦રપ

 
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા આયોજીત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (PS) અને લોકરક્ષક કેડરના જુદા જદા સંવર્ગની કુલ - ૧૨૪૭૨ જગ્યાઓની ભરતીના આયોજનની જાહેરાત બાબત.
GPRB
Official Website
GPRB/202324/1
04-04-2024 To 30-04-2024 સુધીમાં
Online
https://ojas.gujarat.gov.in
શારીરિક ક્ષમતા કસોટી ની સંભવિત તા. Finished
જાહેરાત

વધુ વિગત માટે અહિ કલીક કરો .. PSI & Lok Rakshak

સંભવિત રીઝલ્ટ તા. (Visit PSI & Lok Rakshak page
  ગુજરાત ગાંણ સેવા પસંગદી મંડળ દ્વારા ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં વર્ગ-૩ સંવર્ગ ( Class -3 ) ની જુનીયર કલાર્ક, સીની. કલાર્ક, હેડ કલાર્ક, ઓફીસ આસીસ્ટન્ટ, કચેરી અધિક્ષક, સબ રજીસ્ટ્રાર તેમજ અન્ય વિવિધ જગ્યાઓ માટેની પસંદગી યાદી તૈયાર કરવા માટે લેવામાં આવનાર પરિક્ષામાં બેસવા માટે ઓજસ વેબ સાઇટ દ્વારા ઓન લાઇન ફોર્મ ભરવા બાબત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
Official Website
212/2023-24 04-01-2024 To 31-01-2024 સુધીમાં Online
https://ojas.gujarat.gov.in
- - - - - - - જાહેરાત

વધુ વિગત માટે અહિ કલીક કરો

સંભવિત પ્રિલીમ રીઝલ્ટ તા.
  ગુજરાત વહીવટી સેવા વર્ગ - ૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧ અને ર તથા મહાનગરપાલિકા ચીફ ઓફિસર વર્ગ - ર ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) જાહેરાત ક્રમાંક 30/2020-21 તા. 28-09-2021 ના કલાક 13:00 થી તા. 13-10-2021 ના કલાક ૧૩/૦૦ સુધી Online
https://gpsc-ojas.gujarat.gov.in
પ્રિલિમિનરી પરીક્ષા સંભવિત --------- જાહેરાત ------
  ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની પો.સ.ઇ. કેડર - UPSI / APSI / IO / UASI પોલીસ સબ ઇન્સ્પેકટર ભરતી બોર્ડ - ર૦ર૧ જાહેરાત ક્રમાંક : PSIRB/202021/1 તા. 16-03-2021 ના કલાક 14:00 થી તા. 31-03-2021 ના કલાક 23:59 સુધી Online
https://gpsc-ojas.gujarat.gov.in
-------------- જાહેરાત ------
  ગુજરાત વહીવટી સેવા વર્ગ - ૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧ અને ર તથા મહાનગરપાલિકા ચીફ ઓફિસર વર્ગ - ર ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) જાહેરાત ક્રમાંક 22/2020-21 તા. 10-11-2020 ના કલાક 13:00 થી તા. 01-12-2020 ના કલાક ૧૩/૦૦ સુધી Online
https://gpsc-ojas.gujarat.gov.in
પ્રિલિમિનરી પરીક્ષા સંભવિત તા. 21-03-2021 જાહેરાત ------
  પોલીસ ઇન્સ્પેકટર બિન હથિયારી વર્ગ - ર , ગુજરાત પોલીસ સેવા. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) જાહેરાત ક્રમાંક : ૧૧૦/૨૦૧૯-૨૦ તા. ૨૬/૧૨/૨૦૧૯ (૧૩-૦૦ કલાક) થી તા. ૧૦/૦૧/૨૦૨૦ (કલાક ૧૩-૦૦ સુધી ) Online
https://gpsc-ojas.gujarat.gov.in
પ્રિલિમિનરી પરીક્ષા સંભવિત તા. ૨૯/૦૩/૨૦૨૦
શારીરિક ક્ષમતા કસોટી સંભવિત જુન-૨૦૨૦
મુખ્ય લેખિત પરીક્ષા સસંભવિત ઓગસ્ટ-૨૦૨૦
રૂબરૂ મુલાકાત સંભવિત નવેમ્બર- ૨૦૨૦
જાહેરાત સંભવિત પ્રિલિમ પરીક્ષા રીઝલ્ટ મે- ૨૦૨૦
  બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર (મોડ-૨) વર્ગ-3 સંવર્ગની જગાઓ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને ભરતી કરવા બાબત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 151/2018-19 15-12-2018 સુધીમાં કચેરીના વડા મારફત - - - - - - - જાહેરાત સંભવિત પ્રિલીમ રીઝલ્ટ તા.
  Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 | Class-3 | General Administrative Department (કુલ 412 જગ્યા ) GPSC 55/2018-19 15-09-2018 01:00 PM to 01-10-2018 01:00 PM Online
https://gpsc-ojas.gujarat.gov.in
સંભવિત પ્રિલીમ એકઝામ તા.16-Dec-2018 જાહેરાત

સીલેબસ
સંભવિત પ્રિલીમ રીઝલ્ટ તા. February 2019
  Chief Officer, Class–3 in the Gujarat State Municipal Chief Officer’s Service Class-3Urban Development and Urban Housing(કુલ -37 જગ્યા ) GPSC 75/2018-19 15-09-2018 01:00 PM to 01-10-2018 01:00 PM Online
https://gpsc-ojas.gujarat.gov.in
સંભવિત પ્રિલીમ એકઝામ તા. 22-Dec-2018 More Detail સંભવિત પ્રિલીમ રીઝલ્ટ તા. February 2019
  ગુજરાત પોલીસ દળ વર્ગ - ૩ સંવર્ગ - બિન હથીયારી કોન્સ્ટેબલ - લોકરક્ષક, હથિયારી કોન્સ્ટેબલ - લોકરક્ષક, જેલ સિપાઇ (કુલ - ૬૧૮૯ જગ્યા ) લોકરક્ષક ભરતી બોર્ડ LRB/201819/1 15-08-2018 11:00 To 07-09-2018 23:59 On line http://ojas.gujarat.gov..in/ ------ More Detail ...
  ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને ર, તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-ર (કુલ -ર૯૪ જગ્યા) , Advt. No. 40/2018-19 ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 38/2018-19 તા. 16/07/2018 કલાક 13/00 થી 31/07/2018 કલાક 13/00 સુધી on line by ojas
(http://gpsc-ojas.gujarat.gov.in/)
પ્રિલીમ એકઝામ સંભવિત 21/10/2018

મુખ્ય લેખિત પરીક્ષા તા. 17 & 23 & 24 /02/2019
પ્રિલીમ એકઝામનું સંભવિત ડીસેમ્બર - ૨૦૧૮

મુખ્ય લેખિતનું જુન -ર૦૧૯

સંભવત રૂબરૂ મુલાકાત જુલાઇ -ર૦૧૯
જાહેરાત

સીલેબસ
  ગુજરાત રાજયની નીચલી અદાલતોમાં " બેલીફ / પ્રોસેસ સર્વર ( વર્ગ - ૩ ) " ની ભરતી. નામ. હાઇકોર્ટ ઓફ ગુજરાત HCG/201718/59 01-08-2017 12:00 To 30-08-2017 23:59 On line http://hc-ojas.guj.nic.in/ હેતુલક્ષી પ્રકારની પરીક્ષા ની સંભવિત તા. ૧૯-૧૧-૨૦૧૭
મુખ્ય લેખિત પરીક્ષા ( વર્ણનાત્મક પ્રકારની ) તા. જાન્યુઆરી / ફેબ્રુઆરી - ૨૦૧૮
More Detail ...
  Gujarat Administrative Service, Class-2 UnArmed Police Inspector, Advt. No. 38/2017-18 ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 38/2017-18 તા. 17/07/2017 કલાક 13/00 થી 02/08/2017 કલાક 13/00 સુધી on line by ojas
(http://gpsc-ojas.gujarat.gov.in/)
પ્રિલીમ એકઝામ સંભવિત 29/10/2017

મુખ્ય લેખિત પરીક્ષા તા. 11 & 18/02/2018
પ્રિલીમ એકઝામનું સંભવિત ડીસેમ્બર - ૨૦૧૭

મુખ્ય લેખિતનું જુન -ર૦૧૮

સંભવત રૂબરૂ મુલાકાત જુન - જુલાઇ -ર૦૧૮
જાહેરાત

સીલેબસ
  Police Sub Inspector Mode - II-III, Only for Departmental Candidate GSSSB 61/201516 25-12-2015 By Department 13-02-17 to 16-02-17 physical test of mode-2
see detail
More Detail ...
  Scientific Assistant Class-3 (Chemistry, Biology, Physics, Psychology)
Laboratory Technician Class-3 (Chemistry, Biology, Physics, Psychology)
Laboratory Assistant Class-3 (Chemistry, Biology, Physics, Psychology) etc...
GUJARAT DIRECTORATE OF FORENSIC SCIENCE
www.dfs.gujarat.in
01/2016 to 16/2016 20-06-2016 to 11-07-2016 on line by ojas ----- More Detail ...
  હથીયારી /બિન હથીયારી લોકરક્ષક કોન્સ્ટેબલ, SRP કોન્સ્ટેબલ, જેલ સીપાઇ - પુરુષ/મહિલા/મેટ્રન લોક રક્ષક ભરતી બોર્ડ
http://lrb2016.org
LRB/201617/1 07-07-2016 to 30-07-2016 on line by ojas
( https://ojas.gujarat.gov.in )
23-10-2016 More Detail Answer Key
----
Results 24/11/2016
  નાયબ સેકશન અધિકારી (DySO) સચીવાલય/GPSC
નાયબ મામલતદાર
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) 27/201617 01-07-2016 to 20-07-2016 on line by ojas
(http://gpsc-ojas.gujarat.gov.in/)
પ્રીલીમ 13/11/2016
મેઇન ૧૧-૧૨/૦૩/૨૦૧૭
More Detail પ્રિલીમ રીઝલ્ટ
મેઇન પરિક્ષાના ફોર્મ ભરવા વિશે માહિતી
  વનરક્ષક વર્ગ-૩ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ (અગ્ર મુખ્ય વન સંંરક્ષક)
Website
1/201617 11-07-2016 to 02-08-2016 on line by ojas
(http://ojas.gujarat.gov.in/)
09-10-2016 More Detail Answer key
Result
  UPSI / APSI / IO / UASI / AIO (PSI CADER) 2016-17 PSIRB PSIRB/201617/1 28/10/2016 to 17-11-2016 on line by ojas
(http://ojas.gujarat.gov.in/)
----- More Detail -----
  Sub Accountant / Sub Auditor Class III GSSSB GSSSB/201617/84 27/10/2016 to 11-11-2016 on line by ojas
(http://ojas.gujarat.gov.in/)
----- More Detail -----
  Assistant Engineer (Civil), Narmada , Water Resource, Water Supply and Kalpsar, Class-2 GPSC 101/2016-17
Vacancy - 350
01/12/2016 13:00 to 16-12-2016 13:00 on line by ojas
(http://gpsc.ojas.gujarat.gov.in/)
----- More Detail -----
  જાહેરાત ક્રમાંક ૧૦૩/ર૦૧૬૧૭, પોસ્ટ - આચાર્ય, સરકારી વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય અને કાયદાની કોલેજો ખાતે, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ (કોલેજ શાખા)ની કુલ - પર જગ્યાઓ. GPSC 103/2016-17
Vacancy - 52
01/12/2016 13:00 to 16-12-2016 13:00 on line by ojas
(http://gpsc.ojas.gujarat.gov.in/)
Primary Exam posible on
9-4-17
More Detail June-2017
  જાહેરાત ક્રમાંક ૧૦૨/ર૦૧૬૧૭, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હસ્તકની મોટર વાહન નિરીીક્ષક, વર્ગ-ર GPSC 102/2016-17
Vacancy - 50
01/12/2016 13:00 to 16-12-2016 13:00 on line by ojas
(http://gpsc.ojas.gujarat.gov.in/)
----- More Detail ---
  જાહેરાત ક્રમાંક ૧૦પ/ર૦૧૬૧૭, જિલ્લા શિક્ષણ અધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તેની સમકક્ષ જગ્યાઓ, ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-૧ (વહીવટી શાખા) GPSC 105/2016-17
Vacancy - 15
01/12/2016 13:00 to 16-12-2016 13:00 on line by ojas (http://gpsc.ojas.gujarat.gov.in/) ----- More Detail ---
  ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના નિયંત્રણ હેેઠળની સહાયક અનુદાન મેળવતી માનય સ્વૈચ્છિક સંસ્થાઓ રાજયમાં ચાલતી આશ્ર્રમ શાળાઓમાં સરકારશ્રી દ્વારા મંજૂૂર કરેલ ધોરણ ૮ ના વર્ગો માટે
ગણિત-વિજ્ઞાન, અંગ્રેજી અનેે ગુુજરાતી વિષય માટે ૪૦ર વિધા સહાયકોની જગ્યા.
આદિજાતી વિકાસ વિભાગ જાહેરાત ક્રમાંક ૧/ર૦૧૬-૧૭
જાહેરાત ક્રમાંક ૨/ર૦૧૬-૧૭
જાહેરાત ક્રમાંક ૩/ર૦૧૬-૧૭
Vacancy - ૪૦૨
Last date 10-01-2017 23:59 on line by ojas
(http://gpsc.ojas.gujarat.gov.in/)
----- More Detail ---
  ગુજરાત વહŽવટી સેવા, વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ- ૧ અને ર ની ૨૫૯ જગ્યાઓ માટે. GPSC સંંભવિત જાહેરાત તા. ૧પ/૩/ર૦૧૭ --- on line by ojas
(http://gpsc.ojas.gujarat.gov.in/)
પ્રીલીમ તા. ૪/૬/૧૭
મુુખ્ય પરીક્ષા તા. ૧૭, ર૩,ર૪ સપ્ટેમ્બર-૧૭
More Detail પ્રીલીમ જુલાઇ-૧૭
મુખ્ય જાન્યુઆરી-૧૮
  ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાયવર ની કુલ - ર૯૩૯ પોસ્ટ માટે ભરતી. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ --- તા. ૧૨/૦૧/૧૭ થી ૧૧/૦૨/૧૭ on line by ojas
(http://ojas.gujarat.gov.in/)
---- More Detail ----
  શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, કાયદા, વન અને પર્યાવરણ, સામાજિક ન્યાય અને અધિકારીતા
જગ્યાઓઃ મ્યુનિસિપલ એકાઉટન્ટ - ૨૫,મ્યુનિસિપલ ડેપ્યુટી એકાઉટન્ટ - ૧૭, હિસાબનીશ / નિરીક્ષક - ૪૪, હિસાબનીશ-૪૨, સમાજ કલ્યાણ નિરીક્ષક-૬૫, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી - ૭૩
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક ૧૧૧/૨૦૧૬૧૭ થી ૧૧૬/ર૦૧૬૧૭ તા. ૨૪/૦૧/૧૭ થી ૦૭/૦૨/૧૭ on line by ojas
(http://ojas.gujarat.gov.in/)
---- More Detail ----
  Gujarat Administrative Service, Class-1 and Gujarat Civil Services, Class-1 and Class-2, Advt. No. 121/2016-17

GPSC મુલ્કી સેવા વર્ગ-૧ અને ર માટેની વધુ માહિતી સ્પેશ્યલ વેબ પેજ પર જોવા મેનુંમાં GPSC Class I & II પર કલીક કરો.
ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક ૧૨૧/૨૦૧૭ તા. ૧૫/૦૩/૧૭ કલાક ૧૩/૦૦૦ થી ૩૧/૦૩/૧૭ કલાક ૧૩/૦૦ સુધી on line by ojas
(http://gpsc-ojas.gujarat.gov.in/)
પ્રિલીમ એકઝામ તા. ૪-૬-૨૦૧૭

મુખ્ય લેખિત પરીક્ષા તા. ૧૭,૨૩,૨૪/૯/૨૦૧૭
જાહેરાત


સીલેબસ
પ્રિલીમ એકઝામનુંં તા. જુલાઇ-૨૦૧૭

મુખ્ય લેખિતનું તા. જાન્યુ. ર૦૧૮

સંભવત રૂબરૂ મુલાકાત તા. ફેબ્રુઆરી-૨૦૧૮

અગત્યની સુચના