Anjana Yuva Information Portal

કરન્ટ અફેર્સ / Current Affairs
અનુક્રમ પ્રશ્ન અથવા મહિતી ધરાવતું વાકય જવાબ જો પ્રશ્ન હોય તો
  બનાસકાંઠા જિલ્લામાં થરાદ અને વાવની નજીક ક્યું પ્રાચીન તીર્થધામ આવેલ છે જે મીની દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. ઢીમા માં આવેલ ધરણીધર ભગવાન મંદિર
  સિદ્ધરાજ જયસિંહ નું જન્મ સ્થળ ક્યુ હતું . પાલનપુર. પુત્ર જન્મની ખુશીમાં મિનળદેવીએ વાવ ખોદવાનું શરૂ કરાવેલ અને ખોદકામ દરમ્યાન સ્વયંભૂ શિવ લીંગ પ્રગટ થતાં આ સ્થળે મંદિર બનાવવામાં આવેલ જે પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે
  ગુજરાતના લોક નૃત્યમાં સ્થાન ધરાવતું " મેરાયો" કે જે થરાદ., વાવ, દિયોદર પંથકના ઠાકોરો (કોળી) નો લોક નૃત્ય છે. આ મેરાયો નો પ્રારંભ થરાદમાં મુસ્લિમ સતા ના સમયમાં લોકોમાં જાગૃતિ ફેલાવવા થયો હતો, હાલમાં દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ દરમ્યાન નકળંગ ભગવાનના મેળાઓમાં રમવામાં આવે છે .......
  કબ્બડી વર્લ્ડ કપ - ૨૦૧૬ ભારત
  ભારતીય ચલણની કઇ નોટને ચલણમાંથી રદ કરવામાં આવેલ છે ૧૦૦૦ રૂપીયાની નોટને
  ભારતીય ચલણ ૧૦૦૦ રૂપીયાની નોટને રદ કરતી જાહેરાત કઇ તારીખે કરવામાં આવી હતી. તા. ૮ નવેમ્બર ર૦૧૬